હવા ભરતી વખતે ટાયર ફાટ્યું અને એક વ્યકિતને મળ્યું મોત... - Karnataka latest news
🎬 Watch Now: Feature Video

કર્ણાટકના દાવંગેરે જિલ્લામાં ટાયર ફાટવાને કારણે એક વ્યક્તિનું મોત (person died due to a flat tire) થયું છે. આ ઘટના 3જી જુલાઈના રોજ રવિવારે હરિહર વિસ્તારમાં બની હતી. ઘટના દરમિયાન એક વ્યક્તિ ટ્રેક્ટર-ટ્રોલીમાં રાખેલા JCBના ટાયરમાં હવા ભરી રહ્યો હતો ત્યારે અચાનક ટાયર ફાટતાં તે વ્યક્તિ હવામાં ઉડીને જમીન પર પટકાયો હતો. આ ઘટનામાં 28 વર્ષીય યુવકનું ઘટનાસ્થળે જ મોત (man died in karnataka) થયું હતું. આ સમગ્ર ઘટના ત્યાં હાજર CCTVમાં કેદ થઈ ગઈ હતી.