ભરૂચ નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ફરી એકવાર ટ્રાફિક જામની પરિસ્થિતિ - National Highway

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Nov 12, 2020, 3:35 PM IST

ભરૂચ : શહેર નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ફરી એકવાર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. દિવાળીના તહેવારોની શરૂઆત સાથે જ લોકોએ વતનની વાટ પકડતા વાહનોનું ભારણ વધ્યું છે અને માર્ગના સમારકામની કામગીરીને કારણે હાઈવે પર 4 KM સુધી વાહનોની કતાર જોવા મળી હતી. હાઈવે પર ગત 2 દિવસથી ભારે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થઇ રહ્યું છે. ગુરૂવારે પણ ભરૂચના સરદાર બ્રીજ પર ટ્રાફિક જામને કારણે વાહન ચાલકો અટવાયા હતા.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.