કુતરાને મસ્તિ કરવા બદલ મળી મોતની સજા, જૂઓ વીડિયો... - Rajasthan Hindi News

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 1, 2022, 9:01 PM IST

રાજસ્થાન : રણથંભોરમાં, કૂતરાને ટાઇગર T-120ની ઊંઘમાં ખલેલ પહોંચાડવી ભારે પડી હતી. તેને આ મસ્તિ બદલ પોતાનો જીવ ગૂમાવ્યો હતો. આ ઘટનાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ટાઈગર T-120 રણથંભોરના ઝોન 2ના ઝાલરા જંગલ વિસ્તારમાં આરામ કરી રહ્યો હતો. આ દરમિયાન અચાનક એક કૂતરો ટાઈગર ટી-120 પર ભસવા લાગ્યો. ટાઇગર તેના ભસવાથી ગુસ્સે થઈ ગયો અને થોડી જ સેકન્ડોમાં તેણે કૂતરાને પોતાનો શિકાર બનાવી લીધો બતો. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર પ્રવાસીઓ રોમાંચિત થઈ ગયા અને તેમણે તેનો વીડિયો બનાવ્યો હતો.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.