ગુજરાત ગૌરવ દિવસે મુખ્યપ્રધાન તરફથી મળનાર ભેટો અંગે સ્થાનિકોને છે આ અપેક્ષાઓ - etv bharat patan on gujarat gauirav day cm present
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-15151081-thumbnail-3x2-.jpg)
જિલ્લા મથક પાટણ ખાતે ગુજરાત ગૌરવ દિવસ (Patan Gujarat Pride day 2022)ની જાજરમાન ઉજવણી થવા જઈ રહી છે ત્યારે ઔદ્યોગિક ક્ષેત્રે પછાત પાટણ જિલ્લામા જીઆઇડીસી સહિતના વિવિધ ઔદ્યોગિક એકમો સ્થાપવામાં આવે તો જિલ્લાનો વિકાસ વેગવંતો બને અને તે માટેની મુખ્યપ્રધાન દ્વારા જાહેરાત કરવામાં આવે તેવી શહેરીજનોની અપેક્ષાઓ છે. પાટણ હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી અને કોલેજ કેમ્પસ ખાતે આગામી 1લી મેના રોજ રાજ્ય કક્ષાના 62માં સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવનાર હોય જે સંદર્ભે વહીવટીતંત્ર દ્વારા હાલમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે..
TAGGED:
Patan Gujarat Pride day 2022