જમ્મું કાશ્મીરમાં નાચતી વખતે હાર્ટ એટેક આવતા નર્તકીનું થયું મૃત્યું - undefined
🎬 Watch Now: Feature Video
જમ્મુ કાશ્મીરમાં બુધવારે સ્ટેજ પર પરફોર્મ કરતી વખતે એક સ્ટેજ પરફોર્મરનું હાર્ટ એટેકના કારણે મોત થયું હતું. ઘટના જમ્મુના કોઠે ગામની છે. વીડિયોમાં ડાંસરને ગણેશ ઉત્સવ કાર્યક્રમમાં દર્શકો સામે ડાન્સ કરતી જોઈ શકાય છે. પરફોર્મ કરતી વખતે કલાકાર અચાનક પડી જાય છે. જો કે, દર્શકો માનતા હતા કે તે નાટકનો એક ભાગ છે. ક્રૂના સભ્યો સ્ટેજ પર પહોંચ્યા અને જોયું કે કલાકાર હોશમાં ન હતી.