મહુવામાં મેઘરાજાની સેંકન્ડ ઇનિંગ શરૂ - Rain in Gujarat

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 29, 2021, 11:59 AM IST

Updated : Jun 29, 2021, 12:20 PM IST

ભાવનાગરઃ મહુવામાં મેઘરાજાની સેંકન્ડ ઇનિંગ શરૂ થઇ છે, વરસાદ (rain)પડતાં મહુવામાં સર્વત્ર પાણી-પાણી થઈ ગયું હતું, ત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં મેઘ મેહરથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી લોકોને ગરમીમાંથી રાહત મળી હતી.
Last Updated : Jun 29, 2021, 12:20 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.