રેતી કલાકાર સુદર્શન દુર્ગાનું રેતી શિલ્પ નીહાળો અદભૂત વીડિયો... -
🎬 Watch Now: Feature Video
પુરીઃ દુર્ગા પૂજાના અવસર પર ઓડિસા રેત કલાકાર પદ્મશ્રી સુદર્શન પટનાયકે અનોખા અંદાજમાં બધાને શુભેચ્છા પાઠવી છે. સુદર્શન પટનાયકે પુરી દરિયા કિનારે વિવિધ પ્રકારના ફળો સાથે દેવી દુર્ગાનું રેતીનું શિલ્પ (odisha sand sculpture of Durga) બનાવ્યું છે. સેન્ડ આર્ટમાં 12 પ્રકારના ફળો બનાવવામાં આવ્યા છે. જે ખૂબ જ રસપ્રદ છે. પટનાયકે લગભગ સાતનો ઉપયોગ કર્યો અને 7 ફૂટ ઊંચા રેતીનું શિલ્પ બનાવવામાં પાંચ કલાક લાગ્યા.