ભુજમાં ભાજપના ઉમેદવારો દ્વારા રોડ શો યોજાયો - Women activists
🎬 Watch Now: Feature Video
કચ્છ : જિલ્લા પંચાયતના 1 અને ભુજ તાલુકા પંચાયતના 4 એમ મળીને 5 મહિલા ઉમેદવારો ભાજપ તરફથી માધાપર સીટ પર ઉભા છે. ત્યારે ભાજપ દ્વારા રોડ શો કરવામાં આવ્યો હતો. આ રોડ શો દરમિયાન મહિલા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. કચ્છ જિલ્લા પંચાયતના માધાપર સીટના ઉમેદવાર પારૂલબેન કારા અને ભુજ તાલુકા પંચાયતના ઉમેદવારો તુષારીબેન વેકરીયા, પ્રવિણાબેન રાઠોડ, લક્ષ્મીબેન જરૂ, ભાનુબેન ભૂડિયા જંગી બહુમતીથી જીતાડવા માટે સ્થાનિકોને અપીલ કરી હતી.