માછીમારની જાળમાં અચાનક ભેરવાયેલ દુર્લભ કાચબાને બચાવી લેવાયો - માછીમારની જાળમાં અચાનક ભેરવાયેલ દુર્લભ કાચબાને બચાવી લેવાયો
🎬 Watch Now: Feature Video
ઓડિસાના કેન્દ્રપારા જિલ્લામાં મહાકાલપાડા બ્લોક હેઠળ ગહીરમથા નદીના કિનારે એક દુર્લભ સુવર્ણ કાચબાને (Rare Yellow turtle spotted in kendrapara) બચાવી લેવામાં આવ્યો છે. અહેવાલ મુજબ, રતનપુર ગામનો એક ચંદ્રકાંત સેઠી નદીમાં માછીમારી કરી રહ્યો હતો ત્યારે કાચબો જાળમાં પકડાયો હતો. જાંબુ વન વિભાગે ઘટના સ્થળે પહોંચીને કાચબાને બચાવી લીધો હતો.