મોરબી પેટા ચૂંટણીની મત ગણતરીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરાઇ - મત ગણતરી
🎬 Watch Now: Feature Video

મોરબી : વિધાનસભાની પેટા ચૂંટણીમાં મતદાન પૂર્ણ થઇ ગયું છે. જેની મતગણતરી મંગળવારે 10 નવેમ્બરના રોજ યોજાશે, ત્યારે મોરબી પેટા ચૂંટણીની મત ગણતરીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ખાસ તકેદારી રાખવામાં આવશે.