માધવપુર મેળાની તૈયારીઓ શરૂ, કેન્દ્ર અને રાજ્ય સરકારની ટીમોએ કરી સમીક્ષા - રાજ્ય સરકાર
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-6029295-thumbnail-3x2-por.jpg)
પોરબંદરઃ માધવપુર મેળાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. 2જી એપ્રિલના રોજ યોજાવનાર આ મેળાનું રાષ્ટ્રીય કક્ષાએ આયોજન થવાનું છે. આ મેળામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાજરી આપે તેવી શક્યતા છે. માધવપુર મેળાની તૈયારીઓ માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ ટીમોએ મેળાના મેદાન સહિત વિવિધ સ્થળોની મુલાકાત લીધી હતી.