નડિયાદના સંતરામ મંદિરમાં પોષી પૂર્ણિમાની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરાઈ - Kheda news
🎬 Watch Now: Feature Video
નડિયાદના સંતરામ મંદિરમાં 225મી પોષી પૂર્ણિમાની શ્રધ્ધાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી. પોષી પૂર્ણિમાના દિવસે મંદિરમાં બોર ઉછાળવાની પરંપરા છે. જો કે કોરોના મહામારીને કારણે પ્રથમવાર મંદિર દ્વારા બોર ન ઉછાળવા અપીલ કરવામાં આવી હતી. જેને લઈ બોર ઉછામણી વિના જ દર્શન કરી ભક્તોએ પર્વની ઉજવણી કરી હતી.