GMDC ગ્રાઉન્ડમાં ગરબા પ્રેમીઓ PM મોદીને ઘેરી વળ્યા, ફોટો ખેંચાવવા કરી પડાપડી - Navratri Festival GMDC

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Sep 30, 2022, 9:13 AM IST

Updated : Sep 30, 2022, 10:24 AM IST

વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસીય ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે GMDC ગ્રાઉન્ડ પહોંચ્યા હતા. અહીં તેમણે માતાજીની આરતી ઉતારી આરાધના કરી હતી. ત્યારબાદ તેમણે અહીં નવરાત્રિ ઉત્સવમાં ગરબા રમતા લોકોને નીહાળ્યા હતા. સાથે જ તેમણે ગરબાપ્રેમીઓનો ઉત્સાહ પણ વધાર્યો હતો. મહત્વનું છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દર વર્ષે નવરાત્રિમાં એક દિવસ આ ગ્રાઉન્ડ પર આવીને માતાજીની આરતી ઉતારે છે. ત્યારે આ વર્ષે પણ તેમણે પરંપરા જાળવી રાખી હતી. PM Modi Gujarat Visit Garba at GMDC Ground PM Narendra Modi Navratri Festival GMDC Ground Ahmedabad Navratri Festival GMDC
Last Updated : Sep 30, 2022, 10:24 AM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.