ભાવનગરની બજારમાં લોકો કોરોનાથી ભયમુક્ત બની ફરી રહ્યાં છે, માસ્કની ચિંતા 50-50 - ETV BHARATનું રિયાલિટી ચેક
🎬 Watch Now: Feature Video

ભાવનગર : શહેરની બજારોમાં હાલ દિવાળીની ખરીદી કરવા માટે લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે. લોકો બજારોમાં ખરીદી કરવા આવી રહ્યા છે. ગુજરાતી ક્યાંય પાછા ન પડે તેમ બજારમાં લોકો માસ્ક વગર અને માસ્ક પહેંરીને કોરોના સક્રમણ ના ભય વગર ફરી રહ્યા છે. ત્યારે જોઈએ ETV BHARATનું રિયાલિટી ચેક ભાવનગરની બજારમાં...