પારડીના ધારાસભ્ય કનુ દેસાઈએ દિવાળી અને નવા વર્ષની શુભકામના પાઠવી - કોંગ્રેસ નેતાએ પાઠવી નવા વર્ષની શુભકામના
🎬 Watch Now: Feature Video
વલસાડ: જિલ્લાના પારડી વિધાનસભાના ધારાસભ્ય કનુ દેસાઈએ વલસાડ જિલ્લા સહિત દેશની જનતાને દિવાળી અને નવા વર્ષની શુભકામના પાઠવી હતી. આ સાથે કનુ દેસાઈએ ગત વર્ષે કોરોના કાળમાં જે દિવંગતો કાળને ભેટ્યા છે, તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. તેમજ જે કાર્યકરોએ કોરોના કાળમાં અપ્રિતમ સેવા બજાવી છે તેમને અભિનંદન પાઠવ્યા
હતા.