શું કયારેય આવી રીતે દિપડાને શિકાર કરતા જોયો છે? - video went viral on social media

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jun 29, 2022, 3:58 PM IST

મધ્યપ્રદેશ : મંગળવારે સવારે પન્ના ટાઇગર રિઝર્વમાં(Panna Tiger Reserve) એક અનોખો નજારો જોવા મળ્યો હતો. અહીં એક દીપડાએ એક ઝાડ પરથી બીજા ઝાડ પર કૂદીને હવામાં વાંદરાનો શિકાર કર્યો(Leopard hunt Monkey on tree in Panna) હતો. પ્રવાસીઓએ આ નજારો પોતાના કેમેરામાં કેદ કરી લીધો હતો. તેનો વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ(video went viral on social media) થઈ રહ્યો છે. ઝાડ પર કેટલાય ફૂટ ઊંચે ચડી ગયેલો દીપડો એક ઝાડ પરથી કૂદી પડ્યો અને બીજા ઝાડ પર બેઠેલો વાંદરો સીધો મોંમાં દબાવીને જમીન પર પડતો જોવા મળે છે. જમીન પર આવીને દીપડો તેના શિકારને મોંમાં આરામથી દબાવીને જંગલની અંદર જાય છે.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.