રાતો રાત કોંગ્રેસ કાર્યાલય ફેરવાયુ હજ હોઉસમાં, જૂઓ વીડિયો... - Jagdish Thakor Statement

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : Jul 22, 2022, 1:40 PM IST

અમદાવાદઃ કોંગ્રેસ માઈનોરિટી સેલના કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે આપેલા નિવેદનના (Jagdish Thakor Statement) કારણે રાજકારણ ગરમાયું છે. જગદીશ ઠાકોરના નિવેદનને લઈને બજરંગ દળે ભારે વિરોધ કર્યો છે. આ નિવેદનને લઈને બજરંગ (Bajrang Dal Protest Against Congress) દળ કોંગ્રેસ સામે મેદાને પડ્યું છે. બજરંગ દળના યુવાનો દ્વારા જગદીશ ઠાકોરના નિવેદન પર બજરંગ દળે વિરાધ દર્શાવવા રાતો-રાત કોંગ્રેસ કાર્યાલય હજ હોઉસમાં ફેરવી દીધુ હતું. કોગ્રેસના સોનિયા ગાંધી, જગદીશ ઠાકોર, સુખરામ રાઠવા, રઘુ શર્માના ફોટો પર કાળી શાહી લગાવીને ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત કોંગ્રેસ સમિતિ ઓફિસ બહાર (Bajrang Dal Protest) દીવાલ પર હજ હાઉસ પણ લખવામાં આવ્યું છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.