વાધણ તેના બચ્ચા સાથે કરી રહ્યી છે કંઇક એવું કે, જેનો વીડિયો થઇ રહ્યો છે વાયરલ - बांधवगढ़ टाइगर रिजर्व में बाघिन शावक दिखे
🎬 Watch Now: Feature Video
મધ્યપ્રદેશ : બાંધવગઢ ટાઈગર રિઝર્વમાં(bandhavgarh tiger reserve), વાઘના દર્શન માટે પ્રસિદ્ધ છે. પ્રવાસીઓ વાઘ, વાઘણ અને બચ્ચાને તેમની યુક્તિઓ કરતા જોઈ શકે છે. બાંધવગઢ ટાઈગર રિઝર્વમાં એક ખૂબ જ રોમાંચક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો વાઘણ તારાનો છે, જેમાં તેના બંને બચ્ચા તેની આસપાસ જોવા મળે(Tigress tara with two cubs) છે. વાઘણ પાણીમાં બેઠી છે, જ્યારે તેના બચ્ચા આજુબાજુ રમી રહ્યા છે. બાંધવગઢ આવેલા પ્રવાસીઓ વાઘણ અને બચ્ચાને જોઈને ખુશ થઈ ગયા. તમે પણ જુઓ આ રોમાંચક વીડિયો.