સાંસદ દર્શના જરદોશે કર્યું મતદાન - MP Darshana Zardosh
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-10715740-thumbnail-3x2-final.jpg)
સુરત : આજે 6 કોર્પોરેશન માટે મતદાન કરવામાં આવી રહ્યું છે, ત્યારે સુરત મત વિસ્તારના વર્તમાન સાંસદ દર્શના જરદોશે મતદાન કરી રાષ્ટ્ર પ્રત્યેની ફરજ અદા કરી હતી. દર્શના જરદોશ 15 લોકસભામાં સુરત મતવિસ્તારમાંથી ચૂંટાઇ આવ્યા હતા.