યુવતીએ ભીડની વચ્ચે બદમાશને મેથીપાક ચખાડ્યો, જાણો કારણ... - Video of Snatcher beating viral
🎬 Watch Now: Feature Video
હરિયાણા : સોનીપતમાં એક મહિલાએ સ્કૂટી સવાર બદમાશોને પાઠ ભણાવ્યો હતો. ઘટના એ બની હતી કે, ત્રણ સ્કૂટી સવાર બદમાશોએ કામ પરથી પરત ફરી રહેલી મહિલાનો મોબાઈલ છીનવી લીધો (Mobile Snatching In Sonipat) હતો. આ બાદ, મહિલા જોરજોરથી બુમો પાડવા લાગી હતી. મહિલાનો અવાજ સાંભળીને ત્યાં હાજર લોકોએ એક બદમાશને સ્કૂટી પરથી ખેંચી લીધો હતો. બાદમાં, છોકરીએ ભીડની વચ્ચે બદમાશ (Snatcher Beaten By Woman In Sonipat) ને મેથીપાક ચખાડ્યો હતો. આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.