દ્વારકા જિલ્લાના શક્તિનગર ગામેથી સામે આવી વ્યાપક પ્રમાણમાં ખનીજ ચોરી - Mineral theft in Devbhoomi Dwarka
🎬 Watch Now: Feature Video
દેવભૂમિ દ્વારકા: ખંભાળિયા તાલુકામાં આવેલા શક્તિનગર ગામની સરકારી પડતર જમીનમાંથી કોઈ અજાણ્યા શખ્સોએ શનિવારે રાત્રે JCB જેવા મશીનો દ્વારા મોટા પ્રમાણમાં ખનીજ ચોરી કરી ગયા હોવાની જાણ ગામના લોકોનો થતા ગ્રામજનોએ સ્થળ પર પહોંચી ખનીજ વિભાગને જાણ કરી હતી. ખનીજ વિભાગે સ્થળ પર પહોંચીને પંચરોજકામ સહિતની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ શરૂ કરી ખનિજચોરોને પકડવા કવાયત તેજ કરી હતી.