શું તમે કોબ્રા સાપને ક્યારે આ વસ્તું આરોગતા જોયો છે, જો ન જોયો હોય તો આ વીડિયોમાં જોઇ લ્યો... - Cobra Snake viral video
🎬 Watch Now: Feature Video
મંડલા : તમે કોબ્રા સાપને ઉંદરો અને અન્ય નાના જીવ જંતુઓને ખાતા સાંભળ્યા કે જોયા હશે, પરંતુ મધ્યપ્રદેશના મંડલા જિલ્લામાંથી એક કિસ્સો સામે આવ્યો છે જ્યાં સાપે પહેલા મરઘીના ઈંડા ગળી ગયો(Egg eater Cobra) હતો. પરિવારજનોએ ઘટના અંગે વન વિભાગને જાણ કરી હતી. આ દરમિયાન ઘટનાસ્થળે પહોંચેલા સર્પમિત્ર રણજિત ઠાકુરે ખૂબ જ પ્રયત્નો પછી સાવધાનીથી સાપને બચાવ્યો હતો, આ દરમિયાન તેણે એક પછી એક આઠ ઈંડા બહાર કાઢ્યા હતા. આ સમગ્ર ઘટનાનો વીડિઓ હાલ વાયરલ(Cobra Snake viral video) થઇ રહ્યો છે.