મહામંડલેશ્વર ભારતીબાપુએ દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી - દિવાળીની ઉજવણી
🎬 Watch Now: Feature Video
જૂનાગઢ: ભારતી આશ્રમના ગાદીપતિ મહંત મહામંડલેશ્વર ભારતી બાપુએ દિવાળીની સમગ્ર વિશ્વને શુભેચ્છાઓ પાઠવી છે. સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય અને કોરોના જેવી વૈશ્વિક મહામારીમાંથી તમામ લોકોને મુક્તિ મળે તે માટેના આશીર્વચન પાઠવ્યા છે. દરેક દેશવાસીઓની સાથે સમગ્ર વિશ્વને આવનારુ નવું વર્ષ આરોગ્ય સફળતા અને લાભદાયક નીવડે એવા આશીર્વાદ આપ્યા છે.
Last Updated : Nov 16, 2020, 12:42 PM IST