સુરતમાં PM મોદીના રોડ શો માં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
🎬 Watch Now: Feature Video
ન્યૂઝ ડેસ્ક : તારીખ 29 અને 30 સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે. ગુજરાતની બે દિવસની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વાગત માટે સુરતમાં ભારે ભીડ ઉમટી હતી. ત્યારે વડાપ્રધાન મોદીના મેગા રોડ શો માં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. લીંબાયતમાં જાહેરસભામાં 3400 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ કરશે.