બિલાડી સમજીને બાળક દીપડાના બચ્ચાને ઘરે લાવ્યુ અને પછી થયું એવુ કે.... - kid brought leopard calf in home
🎬 Watch Now: Feature Video
મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના એક ગામમાંથી ચોંકાવનારા સમાચાર સામે (kid brought leopard calf in home) આવ્યા છે. અહીં એક બાળક ખેતરમાંથી દીપડાના બચ્ચાને બિલાડીનું બચ્ચું બનાવીને ઘરે લઈ આવ્યો. જ્યારે પરિવારજનોએ આ જોયું તો તેઓએ દીપડાના બચ્ચાને અલગ કરી નાખ્યું. જોકે, દીપડાના બચ્ચા પ્રત્યે પ્રેમ દર્શાવતા પરિવારના સભ્યોએ તેને દોઢ લિટર દૂધ પણ પીવડાવ્યું હતું. બાદમાં તેમણે આ અંગે વન વિભાગને જાણ કરી હતી, વન વિભાગનો કર્મચારી આવતાં તેમણે દીપડાનું બચ્ચું તેને સોંપ્યું હતું.