અંગત પળોના વીડિયો વાઈરલ કરતા યુવતીએ કર્યુ....... - kheda krushi university girl suicide case
🎬 Watch Now: Feature Video
ખેડા જીલ્લાના વસો ખાતે આવેલી કૃષિ યુનિવર્સિટીમાં(kheda krushi university) અભ્યાસ કરતી 21 વર્ષિય યુવતીએ ચાર માસ અગાઉ આત્મહત્યા કરી હતી.જે મામલામાં યુવતીના ફોટા વીડીયો વાયરલ કરવાની ધમકી આપી બ્લેકમેલ કરવામાં આવતી હતી, આથી યુવતીએ આપઘાત કર્યુ હોવાની વાત સામે આવી છે. આથી પોલિસ દ્વારા તેની સાથે ભણતા આરોપી યુવકને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.(kheda krushi university girl suicide case)