જીંદગી કે સાથ ભી, જીંદગી કે બાદ ભી: લગ્ન સમયે આપલુ વચન અંતિમ યાત્રા સુધી પાળ્યુ - खरगोन के बुजुर्ग दंपति की एक साथ मौत

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 19, 2022, 1:39 PM IST

એક કિસ્સો મધ્યપ્રદેશ ખરગોન દેવલગાંવથી સામે આવ્યો છે, જ્યાં પતિ-પત્નીએ છેલ્લા શ્વાસ સુધી એકબીજાને સાથ આપ્યો (khargone couple cremation together) હતો. અહીં પત્નીના મોતના 8 કલાક બાદ પતિનું પણ શોકમાં મૃત્યુ નીપજ્યું હતું. આમાં એક વૃદ્ધ યુગલનો સાચો પ્રેમ જોવા મળ્યો છે. આ પ્રેમ અને સંયોગ જોઈને આખું ગામ ભાવુક થઈ ગયું હતું. વડીલ યુગલની નનામી એકસાથે ઉઠી હતી. ગામ અને પરિવારના સભ્યોએ સંગીત સાથે બંનેને વિદાય આપી. 80 વર્ષીય સીતાબાઈ અને 90 વર્ષીય નાગુ ગોસ્વામી લગભગ 60 વર્ષ પહેલા લગ્નના બંધનમાં બંધાયા હતા. લગ્ન સમયે જીવનભર સાથે રહેવાનું વચન આપનાર દંપતીએ અંતિમ યાત્રા સુધી પાળ્યુ (khargone elderly couple died together) હતું.

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.