જૂનાગઢમાં ખીલ્યું કમળ, રાજેશ ચુડાસમાનો ભવ્ય વિજય - election
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-3362755-thumbnail-3x2-ll.jpg)
જૂનાગઢ: લોકસભા ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે અને સાથે સાથે ભાજપ દ્વારા ઉજવણીની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. દિલ્હીમાં ભાજપ ઓફિસમાં કાર્યકર્તાઓ અને નેતાઓ ભેગા થવા લાગ્યા છે. જૂનાગઢમાં ભાજપે સાંસદ રાજેશ ચુડાસમાને ઉતાર્યા હતા તો તેમની સામે કોંગ્રેસે ઉનાના ધારાસભ્ય પુંજા વંશને મેદાને ઉતાર્યા હતા. આ બેઠક પર કાંટાની ટક્કર જોવા મળી હતી. ત્યારે ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાએ જૂનાગઢ બેઠક પર બાજી મારી લીધી છે.
Last Updated : May 23, 2019, 4:21 PM IST