ફ્રાન્સની ઘટના મુદ્દે જૂનાગઢ મુસ્લિમ સમાજે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર - Gujarat News
🎬 Watch Now: Feature Video
જૂનાગઢઃ ફ્રાન્સમાં બનેલી ઘટનાના પડઘા હવે જૂનાગઢમાં પણ પડીયા છે. મુસ્લિમ સમાજે વિરોધ વ્યક્ત કર્યો હતો. ફ્રાન્સમાં જે પ્રકારે ઈસ્લામ ધર્મ વિરુદ્ધ કેટલીક ચળવળો ચાલી રહી છે. જેના વિરોધમાં આજે જૂનાગઢ મુસ્લિમ સમાજ દ્વારા ફ્રાન્સના રાજદૂતને સંબોધીને જૂનાગઢ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામા આવ્યું હતું. જેમાં જૂનાગઢ મુસ્લિમ સમાજના અગ્રણીઓએ હાજર રહીને ફ્રાન્સમાં થઈ રહેલી ગતિવિધિઓનો વિરોધ કર્યો હતો.