ભાવનગરમાં થઇ મેધમહેર, વિજળી પડતા બેના ભોગ લેવાયા - ભાવનગરમાં થઇ મેધામહેર
🎬 Watch Now: Feature Video
ભાવનગર શહેર અને જિલ્લામાં આજે ધોધમાર વરસાદ વરસ્યો હતો. વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. રસ્તાઓમાં અને ગલીઓ બટમાં ફેરવાયા હોય તેવા દર્શયો જોવા મળ્યા હતા. વરસાદના કારણે ક્યાંક ખુશીનો માહોલ તો, ક્યાંક દુખીનો માહોલ જોવા મળ્યો હતો. જીલ્લામાં વરસાદની સાથે વિજળી પડતા બે લોકોના મોત થયા હતા. જિલ્લાના કુલ 10 તાલુકા પૈકી 3 તાલુકામાં વરસાદ નોંધાયો છે. 3 તાલુકામાં સૌથી વધુ વરસાદ ભાવનગર તાલુકો 19 mm, મહુવા 15 mm અને જેસરમાં 12 mm વરસાદ નોંધાયો છે. અન્ય તાલુકામાં 02 mm તો ક્યાંક નિલ વરસાદ નોંધાયેલો છે.
Last Updated : Jun 20, 2022, 4:16 PM IST