મોંઘવારી સામેના વિરોધ પ્રદર્શનમાં કૉંગ્રેસનો ફિયાસ્કો - congress allegations on bjp
🎬 Watch Now: Feature Video

ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે ગાંધીનગર કૉંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું. અહીં કૉંગ્રેસે મોંઘવારીનો વિરોધ કરી સરકાર પર પ્રહાર કર્યા હતા. જોકે કૉંગ્રેસના આ વિરોધ પ્રદર્શનમાં માત્ર 25 જેટલા કાર્યકર્તાઓ જ હાજર રહેતા ફિયાસ્કો થઈ ગયો હતો. congress protest against inflation, congress allegations on bjp.