હરિયાણામાં સર્જાયો ગમખ્વાર અસ્કમાત, CCTV ફુટેજ જોઇને તમે પણ ચોંકી જશો... - Road Accident CCTV Video Fatehabad
🎬 Watch Now: Feature Video
હરિયાણાના ફતેહાબાદમાં શુક્રવારે થયેલા માર્ગ અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે. વિડિયો જોયા પછી તમારા રુવાટા ઉભા થઇ જશે. ચંદીગઢ સ્ટેટ હાઇવે પર પીકઅપ અને બાઇક વચ્ચે જોરદાર અથડામણ થઇ હતી. બાઇક પર સવાર યુવાન ફંગોળાઇને સામેથી આવથી કારને ટકરાયો હતો અને પાછળ બેઠેલ તેની માતા રોડ પર પટકાઇ હતી. આ મામલો ભુનાના જંદલી ખુર્દ ગામનો છે. અકસ્માત બાદ માતા-પુત્રની હાલત નાજુક છે. બંનેની સારવાર અગ્રોહા સ્થિત હોસ્પિટલમાં ચાલી રહી છે.