ITBP ના હિમવિરો દ્વારા 17,000 ફુટની ઉંચાઈએ યોગાસન, જૂઓ વીડિયો... - 000 feet
🎬 Watch Now: Feature Video
હૈદરાબાદ : આજે 21 જૂનના રોજ સમગ્ર વિશ્વ 8માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની (international Yoga Day 2022) ઉજવણી કરી રહ્યું છે, ત્યારે આજના દિવસે ITBP ના હિમવીરો દ્વારા 17,000 ફૂટની ઊંચાઈએ યોગાસન કરવામાં આવ્યા હતા. હાલની, કડકડતી ઠંડી વચ્ચે પણ જવાનોએ દેશ અને દુનિયાને સંદોશો આપ્યો છે. જૂઓ વીડિયો...