અરવલ્લીમાં પવન સાથે ધોધમાર વરસાદથી હાઇવે પર વૃક્ષો ધરાશાયી - arvaqlliletesnews
🎬 Watch Now: Feature Video
મોડાસા: અરવલ્લીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જિલલામાં છેલ્લાં 5 દિવસથી ભાદરવા માસમાં ભરપૂર વરસાદ વરસી રહ્યો છે. અરવલ્લી જિલ્લાના ધનસુરા, બાયડ, મેઘરજ મોડાસામાં બે કલાક સુધી ભારે વરસતા વરસ્યો હતો. વરસાદના કારણે વાહન વાહનચાલકોને મુશ્કેલી પડી હતી. જ્યારે ભારે પવનના કારણે હાઈવે પર કેટલાક વૃક્ષો ધરાશાયી થયા હોવાથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો.