સાબરકાંઠાના હિંમતનગરની હાથમતી નદી બે કાંઠે વહી - ૨૪ કલાકથી અનરાધાર વરસાદ
🎬 Watch Now: Feature Video
સાબરકાંઠા : જિલ્લામાં છેલ્લા 24 કલાકથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. જેના પગલે જિલ્લાના મોટાભાગના નદીનાળા તેમજ તળાવ છલકાયા હતા. હિંમતનગર નજીકથી પસાર થતી હાથમતી નદીમાં ઘોડાપુર આવતા સ્થાનિકોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.