2001 ભૂકંપમાં પોતાની પત્ની ગૂમાવનાર સ્મૃતિવન વિશે આવું બોલી ગયા - Inauguration of SmritiVan in Kutch
🎬 Watch Now: Feature Video
કચ્છ સ્મૃતિવન 2001માં જે લોકોએ ભૂકંપ દરમિયાન પોતાનો જીવ ગુમાવ્યો હતો, તેમની યાદમાં બનાવવામાં આવ્યું છે. સ્મૃતિવનના ઉદ્ઘાટન પૂર્વે, કચ્છ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રાજેશ ભટ્ટે જણાવ્યું હતું કે, આ સ્મૃતિવનથી તેઓ ખુબજ ખુશ છે. તેમની પત્નીએ પણ ભૂકંપમાં જીવ ગૂમાવ્યો હતો. જેમની પત્ની યાદમાં સ્મૃતિવનમાં એક વૃક્ષ પણ લગાવવામાં આવ્યું છે. જે જોઇને તેઓ ભાવુક થયા હતા. આ સ્મારકમાં તેમની પત્નીનું નામ જોઇને તેઓ ગર્વની અનુભૂતી કરી રહ્યા છે. સ્મૃતિવન એક કમનસીબે મોતને ભેટેલા લોકોની યાદ અપાવશે. તે હેરિટેજ સાઇટ પણ બનશે.