પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી : રાજકીય સમીકરણો અંગે ETV BHARATની ખાસ ચર્ચા... - ETV Bharat
🎬 Watch Now: Feature Video
અમદાવાદ : ગુજરાત વિધાનસભાની 8 બેઠકની પેટા ચૂંટણીનું મતદાન 3 નવેેમ્બરના રોજ યોજાયું હતું. જેની મત ગણતરી આજે સવારે 8:00 કલાકેથી થઇ રહી છે. ત્યારે આ પેટા ચૂંટણીને લઇ રાજકીય સમીકરણો અંગે બ્યૂરો ચીફ ભરત પંચાલ દ્વારા ખાસ ચર્ચા કરવામાં આવી છે. જૂઓ ETV Bharat સાથેની વિશેષ ચર્ચા...