વિધાનસભા ચોમાસા સત્રનો આજે બીજો અને અંતિમ દિવસ - Congress Leaders suspended from assembly
🎬 Watch Now: Feature Video
ગુજરાત વિધાનસભાના ચોમાસા સત્રનો (Gujarat Assembly) આજે બીજો અને અંતિમ દિવસ છે. પ્રથમ દિવસે કૉંગ્રેસના 11 જેટલા ધારાસભ્યોને એક દિવસની કામગીરી માટે સસ્પેન્ડ કરવામાં (Gujarat Assembly Monsoon Session) આવ્યા હતા. ત્યારે આજે બીજા દિવસના કામગીરીમાં આ તમામ ધારાસભ્યો ફરીથી વિધાનસભામાં કામગીરીમાં (Congress Leaders suspended from assembly ) જોડાશે. મહત્વની વાત કરીએ તો, આજે ગુજરાત વિનિયોગ અધિનિયમો સુધારિતા એક નેશનલ લો યુનિવર્સિટી સુધારા વિધાયક અને મ્યૂનિસિપલ સુધારા વિધાયક પસાર કરવામાં આવશે. તો આજે ફરીથી અનેક મુદ્દા ઉપર કૉંગ્રેસ પક્ષ સરકાર પર ભારી થવાના પ્રયાસ કરશે. આમ, આજે ચૌદમી વિધાનસભાના ચોમાસા સત્રનો અંતિમ દિવસે અને હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેરાત થશે. ત્યારે માર્ચ મહિનામાં નવી સરકાર નવા પ્રધાનો નવા ધારાસભ્યો વર્ષ 2023માં 15મી વિધાનસભા મળશે.