રાજ્યપાલ આચાર્ય દેવ વ્રતે જામનગરમાં આર્મી, નેવી, એરફોર્સ મથકની મુલાકાત લીધી - jamnagarlatestnews
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4842924-thumbnail-3x2-jmr.jpg)
જામનગર : રાજ્યના ગવર્નર આચાર્ય દેવવ્રત જામનગરની મુલાકાતે આવ્યા હતા. તેમણે આર્મી નેવી અને એરફોર્સ મથકની મુલાકાત લીધી હતી.અહીં જવાનોને મેન્ટલી તેમજ ફિઝિકલ ટ્રેનિંગ આપવામાં આવે છે. રાજ્યપાલ આચાર્ય દેવ વ્રતને આર્મી નેવી અને એરફોર્સના ત્રણેય મથક પર ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.રાજ્યપાલે અહીં શાસ્ત્રોનું પણ નિરીક્ષણ કર્યું હતું. તેમજ જવાનો સાથે વાર્તાલાપ કરી આર્મી નેવી તેમજ એરપોર્ટના ઓફિસરો સાથે બેઠક યોજી હતી.