નવલખી મેદાન ગરબા પ્રેમીઓથી ખચોખચ ભરાયું બોલાવી રમઝટ - Navratri Festival
🎬 Watch Now: Feature Video

વડોદરાના ઐતિહાસિક નવલખી મેદાનમાં નવરાત્રિના મહાપર્વ નિમિત્તે ગરબા પ્રેમીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. ત્યારે બીજા દિવસે ગરબા પ્રેમીઓએ રમઝટ બોલાવી હતી. અહીં દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિ મહાપર્વનું આયોજન કરવામાં આવ્યું છે. વડોદરા નવરાત્રિ ફેસ્ટિવલ નવલખી ખાતે ગાયક કલાકારો ગરબા ગાઈ રહ્યા છે. જ્યારે ગરબા પ્રેમીઓ ગરબા રમી માતાજીની આરાધનામાં સહભાગી થઈ રહ્યા છે. navlakhi ground Vadodara Navratri Festival Navratri Festival 2022