પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવીતનો કોશિમદા જિલ્લા પંચાયતની બેઠક પર વિજય - સ્થાનિક સ્વરાજની ચૂંટણી 2021
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-10836243-thumbnail-3x2-final.jpeg)
ડાંગ : આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મત ગણતરી ચાલી રહી છે, ત્યારે પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવીતનો કોશિમદા જિલ્લા પંચાયતની બેઠક પર 790 મતની લીડથી વિજય થયો છે. મંગળભાઈ ગાવીત ધારાસભ્યમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયાં હતાં. ભાજપનાં મેન્ડેડ પર પ્રથમવાર ચૂંટણી લડી વિજયી બનતા ભાજપનાં કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ ફેલાયો છે.