ઈન્ટરનેટ સેન્સેસનમાં ગુજ્જુ દાદીનો દબદબો, ચૂંટણી વેળાએ આવી પીળી સાડીવાળી - સોશિયલ મીડિયામાં વાઈરલ વીડિયો
🎬 Watch Now: Feature Video
ન્યૂઝ ડેસ્કઃ વર્ષ 2019માં સોશિયલ મીડિયામાં ઘણી ઉથલ-પાથલ સર્જાઈ. આપણા મોબાઈલ સ્ક્રીન પર આવતા હજારો વીડિયો અને તસવીરોમાંથી થોડીક એવી પણ હોય છે જે આપણને રોમાંચિત કરે છે. હસાવે છે, વિચારતા કરે છે અથવા તો સંવેદનાના સમંદરમાં સફર કરાવે છે. ઈન્ટરનેટ સેન્સેસનમાં આ વર્ષે ગુજરાતીઓ અને ગુજરાત અવલ્લ રહ્યા. પણ, કેટલાક માટે સોશિયલ મીડિયા આશીર્વાદ બન્યુ તો કેટલાક માટે અભિશાપ, તો ચાલો જઈએ સોશિયલ મીડિયાની સફરે...
Last Updated : Dec 31, 2019, 6:49 PM IST