આંધ્ર પ્રદેશના HPCL કેમ્પસમાં લાગી ભીષણ આગ - Fire Accident in VIshakapatnam

🎬 Watch Now: Feature Video

thumbnail

By

Published : May 25, 2021, 4:48 PM IST

Updated : May 25, 2021, 7:14 PM IST

અમરાવતી : આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમમાં હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (HPCL)ના કેમ્પસમાં ભીષણ આગ ભભૂકી ઉઠી છે. ફાયર બ્રિગેડના અનેક વાહનો આગને કાબૂમાં કરવાના પ્રયાસો કરી રહ્યા છે. આ ઘટના પાછળનું કારણ હજૂ પણ અકબંધ છે.
Last Updated : May 25, 2021, 7:14 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.