કચ્છમાં ચૂંટણીપંચ દ્વારા તૈયારીઓને આખરી ઓપ - Gram Panchayat Election news
🎬 Watch Now: Feature Video

કચ્છઃ અબડાસા તાલુકામાં 159 મતદાન મથકો છે. તે તમામ મતદાન મથકો પર તૈયારીઓને આખરી ઓપ આપાયો છે. પોલીસ સ્ટાફને પણ તમામ પ્રકારની ટ્રેનિંગ અપાઇ ચૂકી છે, ચૂંટણી સ્ટાફ માટે બસની વ્યવસ્થા પણ થઈ ચૂકી છે. મતદારો દ્વારા સુરક્ષિત રીતે સોશિયલ ડિસ્ટન્સ સાથે મતદાન કરવામાં આવે તે પ્રકારનું આયોજન પણ કરવામાં આવ્યું છે. દરેક મતદાર મતદાન કરે તેવી વિનંતી પણ કરવામાં આવી છે.