રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મુએ શિવ મંદિરમાં કરી સફાઈ - ભારતીય જનતા પાર્ટી
🎬 Watch Now: Feature Video

ઝારખંડના ભૂતપૂર્વ રાજ્યપાલ દ્રૌપદી મુર્મુએ બુધવારે ઓડિશાના મયુરભંજ જિલ્લાના રાયરંગપુરમાં જગન્નાથ મંદિરમાં સફાઈ કરી હતી અને BJPની (Bharatiya Janata Party) આગેવાની હેઠળના નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (National Democratic Alliance) દ્વારા રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે નામાંકિત કર્યા પછી પ્રાર્થના કરી હતી. ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે તે પૂજા કરતા જોવા મળ્યા હતા. અગાઉ તે મંદિરની સફાઈ કરતા જોવા મળ્યા હતા.મંદિરમાં ઝાડુ લગાવ્યા બાદ તે ત્યાં હાજર અન્ય ભક્તોનું અભિવાદન કરતા જોવા મળ્યા હતા.