શ્રી મહાલક્ષ્મીજી મહિલા હોમિયોપેથીક કોલેજના તબીબો દ્વારા દવા અને માસ્કનું વિતરણ - હોમિયોપેથીક મેડિકલ કોલેજ
🎬 Watch Now: Feature Video
વડોદરા: શહેરની શ્રી મહાલક્ષ્મીજી મહિલા હોમિયોપેથીક મેડિકલ કોલેજના તબીબો દ્વારા અકોટા અજિતનગર સોસાયટીના રહિશોનું ચેકઅપ કરી હોમિયોપેથીક દવા અને માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ મેડિકલ તપાસમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિ જણાઈ આવ્યું નહતું.