EXCLUSIVE: નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત - નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની ઈટીવી ભારત સાથે ખાસ વાતચીત
🎬 Watch Now: Feature Video
અમદાવાદ: દિવાળી બાદ રાજ્યમાં કોરોનાના કેસમાં સતત વધારો જોવા મળ્યો છે. સાથે જ તંત્રની ચિંતામાં પણ વધારો થયો છે. રાજ્યમાં સરકાર દ્વારા કોરોના સામે લડવાનાં અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે 3 દિવસથી કરફ્યૂ શબ્દ જનતાના કાને સતત સંભળાતો શબ્દ બની ગયો છે. અમદવાદામાં 57 કલાકનો કરફ્યૂ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે આ અંગે ખાસ વાત કરવા અમારી સાથે રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પેટલ જોડાયા હતા. આવો જાણીએ કે કોરોના તેમજ કરફ્યૂ વિશે મુખ્યપ્રધાનના શું મતવ્યો છે.