કેશોદ નગરપાલિકા દ્વારા ડીમોલેશનની કામગીરી કરતાં મામલો તંગ - latest news of keshod
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-4818834-thumbnail-3x2-keshod.jpg)
કેશાેદ: નગરપાલિકાને કલેક્ટર દ્વારા ફાળવાયેલી જગ્યા પર મૃતક પશુઓ ન નાખવા દેવા વાેર્ડ 9 ના રહીશોએ વિરાેધ કર્યો હતો.પાલિકાએ કલેક્ટરના આદેશથી પાેલીસ પ્રાેટેકશન માંગી મૃતક પશુઓને 4 હેક્ટર જમીન પર પેશકદમી કરનારાઓનું ડીમોલેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. તેમજ નગરપાલીકાનો કચરો રહેણાંક વિસ્તારની નજીક ઠાલવાતો હોવાનું કેશોદના રહીશો દ્વારા ફરીયાદ થયેલ પરંતુ કેશોદ નગરપાલીકાને કલેકટરે ફાળવેલ જગ્યામાં કચરો ઠાલવતાં રોષ ફેલાયો હતો. લોકોએ હલ્લાબોલ કર્યો હતો.જિલ્લાભરની પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો.