ભારત-બંધના પગલે દિલ્હી-ગુરુગ્રામ બોર્ડર ટ્રાફિક જામ - દિલ્હી-ગુરુગ્રામ બોર્ડર
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-13184927-thumbnail-3x2-gurugram.jpg)
ગુરુગ્રામ: ત્રણ કૃષિ કાયદાઓના વિરોધ (farm law farmer protest) માં 10 મહિનાથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. આંદોલનને તીવ્ર અને મજબૂત બનાવવા માટે સંયુક્ત કિસાન મોરચાએ આજે ભારત બંધનું એલાન આપ્યું છે. જે અંતર્ગત દેશભરના ખેડૂતો રસ્તાઓ અને રાજમાર્ગો (traffic jam gurugram delhi border)બંધ કરી રહ્યા છે. જેના કારણે રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો જોવા મળી રહી છે. દિલ્હી-ગુરુગ્રામ બોર્ડર પર ભારે ટ્રાફિક જામ જોવા મળ્યો હતો.
Last Updated : Sep 27, 2021, 12:48 PM IST