સુરેન્દ્રનગર વૉર્ડ નંબર 3ના મતદાર મથક પર EVMમાં ખામી સર્જાઇ - Gujarat election 2021
🎬 Watch Now: Feature Video
![ETV Thumbnail thumbnail](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/320-214-10812296-thumbnail-3x2-sssss.jpg)
સુરેન્દ્રનગરઃ પાલિકાની ચૂંટણીમાં વૉર્ડ નંબર 3માં EVMમાં ખામી સર્જાઇ હતી. નવા જંક્શન વિસ્તારમાં આવેલા બૂથ નંબર 10માં છેલ્લા 30 મિનિટથી EVM મશીનમાં ખામી સર્જાતા મતદારોને મુશ્કેલીનો સામનો કપરવો પડ્યો હતો. EVMમાં કોઈ એક ઉમેદવારના નામ સામેનું બટન ન દબાતા તંત્રને જાણ કરવામાં આવી હતી. મતદારો મતદાન વગર બૂથ બહાર બેઠા રહ્યા હતા.
Last Updated : Feb 28, 2021, 5:59 PM IST